મોટા સમાચાર – ઝીરો પરિણામ આવતી શાળાઓ બંધ કરાશે

By: nationgujarat
13 Jul, 2023

આ વર્ષે જે શાળા ધોરણ 10 અને 12ના પરિણામ શુન્ય આવ્યા છે તે બંધ કરવામાં આવશે. આ વર્ષે ધોરણ 10ની 157 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. સમીક્ષા પછી આગામી દિવસોમાં નિર્ણય જાહેર કરાશે. ધોરણ 12ની આશરે 27 જેટલી શાળાનું પરિણામ શુન્ય આવ્યું છે.

સમાચાર અપડેટ થઇ રહ્યા છે….


Related Posts

Load more