મહેસાણા – સાગરદાણા કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર

By: nationgujarat
13 Jul, 2023

સાગરદાણા કૌભાંડ મામલે સૌછાી મોટા સમચાર આવ્યા છે. દૂધસાગર ડેરીમાં 22 કરોડથી વધુનું કૌભાંડ થયું હતું મહેસાણા કોર્ટે વિુપુલ ચૌધરી સહિત 19 આરોપીઓ દોષિત . પુર્વ ગૃહમંત્રી છે વિપુલ ચૌધરી. વર્ષ 2013માં થયુ હતું કૌભાડ. થોડી વારમાં આરોપીઓને સજા સંભળાવશે.

સમાચાર અપડેટ થઇ રહ્યા છે.


Related Posts