જૂનાગઢ – ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ રહેશે, કયારે થશે શરૂ જાણો

By: nationgujarat
07 Aug, 2023

જો તમે ગિરનાર જવાના હો તો આ સમાચાર ખાસ વાંચી લેજો. પ્રવાસીઓ માટે રોપ વે સેવા આજથી બંધ રહેશે. વાર્ષિક મેટેનન્સના કારણે સેવા બંધ રહેશે. 11 ઓગષ્ટ સુધી રોપ વે સેવાનો લાભ નહી મળે પ્રવાસીઓને. મેન્ટનેન્સના કારણે પાંચ દિવસ સુઘી કામકાજ ચાલુ રહેશે જેના કારણે દર્શનાર્થીઓેને સેનાનો લાભ નહી મળે જેથી જો તમે જવાના હો તો આ સમાચાર વાંચીને આયોજન કરજો જેથી તમને કોઇ તકલીફ ન રહે.


Related Posts