આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ,

By: nationgujarat
12 Nov, 2022

સુરતના વરાછા બેઠક પર ભાજપમાંથી કિશોર કાનાણી અને આપ  ઉમેદવાર અલ્પેશ કથિરિયા વચ્ચે સીધી ટ્કકર છે. ત્યારે ફરી એક વખત અલ્પેશ કથિરીયાએ કિશોર કાનાણીને કાકા સંબોધીને ખુલ્લી ચેલેન્જ આપી છે. અલ્પેશ કથિરીયાનું નિવેદન સામે આવ્યુ છે કે, ભત્રીજો હોવાથી ખાતરી આપું છું કે, પહેલી તારીખે તમારો જન્મ દિવસ છે કાકા અને વરાછાની જનતા તમને મત આપે તેવી હું અપીલ કરુ છે..જો તમે જીતશો તે હું તમને માનગઢ ચોક પર મારા ખભે બેસાડીશ.


Related Posts