અખિલ ભારતીય સંઘ સમિતિના પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવી જાણો

By: nationgujarat
06 Sep, 2023

આજે સનાતની સાઘુ ઓ માટે મહત્વના સમાચાર રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઇ .સાળગપુર વિવાદ પછી નૌતમ સ્વામિને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવ્યા હવે દિલિપદાસજી અખિલ ભારતિય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી. જગન્નાથ મંદિર ખાતે અખિલ ભારતિય સંત સમિતિની બેઠક મળી હતી. જગન્નાથ ના મંહતને મળી મોટી જવાબદારી.

કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્ય છેલ્લા કેટલાક દિવસોથી બહાર હતા. જો કે સાળંગપુર વિવાદને લઇને જે પ્રકારે મામલો ગરમાયો હતો અને નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે આ જવાબદારી દિલીપદાસજી મહારાજને સોંપવામાં આવી. દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના ગાદી પતિ છે.

આ સમાચાર હાલ આવ્યા છે અપડેટ થઇ રહ્યા છે…..


Related Posts

Load more