પુરુષોમાં ફર્ટીલીટી વઘારવામા આ દવા ખૂબ ઉપયોગી છે , વાંચો આ અહેવાલ તમારા ફાયદાની વાત

By: nationgujarat
08 Sep, 2024

આજ કાલ પુરુષોમા ફર્ટીલીટ ઘટવાના કેસ ખૂબ વધી રહ્યા છે નેશન ગુજરાતે આ પહેલા જ્યારે એક હેલ્થ એક્સપર્ટ દ્વારા આ સંદર્ભે અહેવાલ રજૂ કર્યો હતો  અને ત્યારે  તેમને જણાવ્યું હતું કે હાલ ગુજરાત જ નહી પણ દેશમા પણ મેલ ફર્ટીલીટી ઓછી થવાની સમસ્યા હવે કોમન થતી હોય તેમ લાગે છે અને આ માટે યુવાનોએ ગંભીરતા દાકવીને  તેમની લાઇફ સ્ટાઇલમા બદલાવની જરૂરીયાત રહે છે.

જો કે એલોપેથીમા મેલ ફર્ટીલીટી વઘારવા માટે કોઇ  જ સ્પેશિયલ દવા જ નથી….  એલોપેથીમા મલ્ટી વિટામીનસની દવા તબીબો આપે છે. ઘણા પુરુષ દર્દીઓ તેમની આ સારવાર માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ફર્ટીલીટ મા સુઘારો થતો નથી અને અંતે નિરાશ થાય છે પણ તમે ચિંતા ન કરો આ અહેવાલ તમને ખૂબ ઉપયોગી થશે .

અમદાવાદના લાલદરવાજા ખાતે આજે આયુષ મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમા આયુર્વેદિક, હોમિયોપેથીક અને યુનાની નિષ્ણાંત તબીબોએ દર્દીઓને તપાસીને ફ્રીમા દવા આપી હતી. આપણે સૌ હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાથી પરિચિત છીએ જ પણ યુનાની દવા વિશે ઘણા બધા વાંચકો નહી જાણતા હોય

શું છે યુનાની દવા

યુનાની દવાના નિષ્ણાંત તબીબ ડો.હકીમ તમીમ કુરેશી સાથે નેશન ગુજરાતે આ વિષય અંગે જણાકારી મેળવી જેમા તેમને જણાવ્યું કે, ભારત સરકારના આયુષ મંત્રાલયે આયુષની પાંચ પદ્ધતિ આયુર્વેદ,યુનાની,હોમિયોપેથી, નેચરોપેથીનો સમાવેશ કર્યો છે.  આયુર્વેદ પછી યુનાની દવા દર્દીઓને તેમના રોગથી ઝડપથી સાજા કરવામા ખૂબ મદદ કરે છે. . શ્રી તમીમ સાહેબે જણાવ્યું કે યુનાનીમા મારી પાસે હાલ ક્રોનીક રોગથી પિડિત દર્દીઓ કે જેઓ મોંઘી મોંઘી સારવાર કરાવી હતાશ થયા હોય તેવા દર્દીઓ માટે યુનાની દવા ખૂબ સારુ પરિણામ આપે છે. ડોકટર તમીમ તમારા હાથની નાડી જોઇને કરે છે સારવાર જેથી તમારા શરિરમા વાત.કફ અને પિતનુ પ્રમાણ જોઇ દવા આપે છે.

ફર્ટીલીટ માટે બેસ્ટ છે યુનાની દવા

ડો.હકીમ તમીમ કુરેશીએ નેશન ગુુજરાત સાથે વાત કરતા જણાવ્યું કે, આજકાલ મેલ ફર્ટીલીટીના કેસ મારી પાસે ખૂબ આવે છે જે દર્દીઓ એલોપેથીની મોંઘી દવા ખાઇ ખાઇને નિરાશ થયા હોય તેવા દર્દીઓ તુકો અજમાવવા જ્યારે મારી પાસે આવે છે ત્યારે તેમને આ ચમતકારથી ઓછુ નથી . મેલ ફર્ટીલીટી ઓછી થવાથી આજકાલ આયુએફ અને આઇયુઆઇ તરફ લોકો ખૂબ વળ્યા છે પણ જો આવા દર્દીઓ યુનાની દવાથી સારવાર કરે તો તેમને ખૂબ સારુ પરિણામ મળે છે. ન્યુરોલોજીકલ કન્ડીશન, લીવર સબંધી રોગ, હાર્ટ બલ્કોજે સહિત ઘણા બધા રોગથી પિડાતા દર્દીઓ માટે યુનાની દવા આશિર્વાદ રૂપ બની છે. .

સારવારમા મળ્યા છે ચમતકારીક પરિણામો 

ડો.હકીમ તમીમ કુરેશી જણાવ્યું કે  મારી પાસે મેલ ઇનફર્ટીલીટી તેમજ મહિલાઓમા ગર્ભાશયના વિવિઘ રોગોથી પિડિતા દર્દીઓ  કે જેમને પ્રેગ્રેનન્સી કન્સીવ ન થઇ શકતી હોય તેવા ઘણા દર્દીઓની સારવાર કરી છે અને આજે ઘણા દર્દીઓ માતા-પિતા પણ બની ગયા છે.

શુ દવા મોડી અસર કરે ? 

ડો. તમીમે વધુમા જણાવ્યું કે, મારી પાસે ઘણા પીસીઓડી અને ગર્ભાશયને લાગતા દર્દીઓને યુનાની દવાથી મે સ્વસ્થ કર્યા છે. દર્દીઓને લાઇસ્ટાઇલ મા કેવો બદલાવ કરવો તેની સલાહ આપી તેમને સ્વસ્થ કરવામા આવે છે તેમજ આયુર્વેદીક કે યુનાની દવાની કોઇ આડઅસર હોતી નથી  જો કે ઘણા દર્દીઓને એવી માન્યતા હોય છે કે આ દવા લાંબા ગાળે અસર કરે છે તો આ વાત નકારતા કહ્યુ કે આ દવા નો ડોઝ દર્દીને નાડી તપાસી હુ દવા આપુ છું અને આનુ પરિણામ ઝડપથી મળે છે.

તમે કે તમારા સબંધીને પણ જો ફર્ટીલીટ કે ગાઇનેક, લીવર,હાર્ટ બલ્કોજે જેવી ગંભીર સમસ્યા હોય તો તેમના ક્લીનીક પર જઇ સારવાર કરાવી શકો છે.


Related Posts

Load more