Related Posts
Asia Cup team selection: એશિયા કપ માટે ભારતિય ટીમની જાહેરાત થઇ છે. એશિયા કપ દુબઇમા રમાવવાનો છે. આ વખતની એશિયા કપ ટી-20 ફોર્મેટમા રમાવવાની છે. ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરના રોજ યુએઇ સામે રમાવવાની છે. ત્યાર પછી 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે મેચ ભારત રમશે. 2025નો એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર સુધી રમાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, હોંગકોંગ અને ઓમાન એમ કુલ આઠ ટીમો ભાગ લેશે.