IND VS AUS – 236 રનનો ટાર્ગેટ સામે AUS – 53-3 , સ્પીનરની સામે ટોપ ઓડર ફેલ

By: nationgujarat
26 Nov, 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની બીજી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. Aus ટોસ જીતી પહેલા બોલીંગ કરવાનો નિર્ણય  કર્યો અને ભારતની શરૂઆત સારી રહી હતી જયસ્વાલે આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે.  તેણે માત્ર 24 બોલમાં 53 રન બનાવ્યા છે.  યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ  બંને સારી લયમાં રમી ટીમનો સ્કોર 50 રનને પાર કરાવ્યો અને પહેલા વિકેટની ભાગીદારી 77  રનની થઇ હતી ત્યાર પછી ગાયકવાડ અને ઇશાનની 87 રનની ભાદાગીર થઇ હતી ગાયકવાડ,જયસ્વાલ, અને કિશનને 50 મારી છે. સુર્યાકુમાર આઉટ થયા પછી રીકુસિંહને તોફાની બેટીંગ થી 19મી ઓવરમાં 25 રન આવ્યા અને તેને 9 બોલમાં 31 રન કર્યા અને ટીમે 236 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ઓસ્ટ્રલીયા ની શરૂઆત સારી  ન રહી સ્પીનર આવતાજ  ટોર ઓડર ફેલ થયો મેકસવેલ,ઇગ્લીશ અને શોટ ની વિકેટ પ઼ડી ગઇ છે પાવરપ્લનો ફાયદો ન મળી શકયો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની બીજી મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી ઋતુરાજ ગાયકવાડ અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર છે.

યશસ્વી જયસ્વાલ 25 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. તે નાથન એલિસની બોલિંગમાં એડમ ઝમ્પાના હાથે કેચ આઉટ થયો હતો. જયસ્વાલે ગાયકવાડ સાથે 35 બોલમાં 77 રનની ભાગીદારી કરી હતી. ઈશાન કિશન સતત બીજી ફિફ્ટી (52 રન) ફટકારીને આઉટ થયો હતો. તેને માર્કસ સ્ટોઇનિસે આઉટ કર્યો હતો.

ભારતીય ઓપનર્સની વિસ્ફોટક શરૂઆત પાવરપ્લેનો સ્કોર 77/1
યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની જોડીએ પ્રથમ 2 ઓવરમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને પિચની સ્થિતિને સમજી. ત્યારબાદ ત્રીજી ઓવરમાં બંનેએ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. આ જોડીએ ગ્લેન મેક્સવેલની પ્રથમ ઓવરમાં 15 રન બનાવ્યા હતા. જે બાદ બોલિંગ કરવા આવેલા શોન એબોટે એક ઓવરમાં 5 બાઉન્ડરી ફટકારીને સ્કોર 50 રનને પાર કર્યો હતો. આ ઓવરમાં 24 રન આવ્યા હતા. જયસ્વાલે એબોટની ઓવરમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

પાવરપ્લેની છેલ્લી ઓવરમાં 15 રન આવ્યા હતા. 6 ઓવર પછી ભારતીય ટીમનો સ્કોર એક વિકેટે 77 રન હતો. યશસ્વી જયસ્વાલ 53 રન બનાવીને આઉટ થયો હતો. જયસ્વાલે તેની T20 કારકિર્દીની બીજી ફિફ્ટી 25 બોલમાં પૂરી કરી હતી. તેણે ગાયકવાડ સાથે 35 બોલમાં 77 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી નાથન એલિસે તોડી હતી.


Related Posts

Load more