ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે, પરિક્ષા પછી પરિણામની આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. આવતીકાલે ધોરણ 10નુ પરિણામ જાહેર થવાનું છે. સવારે 8 કલાકે પરિણામ જાહેર થશે.
અપડેટ થઇ રહ્યા છે….