શરણાઇના સૂર સાથે સુર્યોદયની પહેલી કિરણ સુઘી શુભ મંડળી ગરબામાં ગરબાની રમઝટ માળવા ખેૈલયાઓ થઇ જાવ તૈયાર

By: nationgujarat
25 Sep, 2024

ગુજરાતમા નવરાત્રી હોય અને ખૈલયાઓ ગરબા ન રમે તે શક્ય જ નથી. રાજયભરમા મોટાભાગની સોસાયટી-પોળ તેમજ  વિવિધ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થતુ રહે છે જેમા  અમદાવાદના ઓગણજ વિસ્તારમાં આવેલ Grand Luxxe પાર્ટી પ્લોટમા  viransh event management  દ્વારા શુંભ મંડળી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં  આવ્યું છે. શૂભ મંડળી ગરબામા ખૈલયાઓ  સાંસ્કતિક વારસા અને પરંપરાગત રીતે ગરબા રમી શકશે. તારીખ 3 થી 11 ઓક્ટોમ્બર સુઘી શરણાઇના સુરે અને ઢોલના તાલે સુરજની પહેલી કિરણ સુઘી ખૈલયાઓ મન મુકીને ગરબા રમશે.

 ગરબા રસિકો માટે  કેવી છે વ્યવસ્થા ?

આજ રોજ શુભ મંડળીના આયોજક  વિશાલભાઇ ,  નિહારભાઇ અને જાન્હવી જોષી દ્વારા સમગ્ર ઇવેન્ટનમાં ગરબા રસિકો માટે કરેલ આયોજન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ  યોજી હતી.ઇવેન્ટ અંગે જાન્હવી જોષીએ જણાવ્યું હતું કે , શુભ મંડળી ગરબા ઇવેન્ટમાં ગરબા રસિકોને  પ્રોપર ગામાડાના કલ્ચરનો અનુભવ થઇ શકે તેમજ ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે વિશાળ સંખ્યામા ખૈલાયાઓ ગરબા રમી શકે તેવુ આયોજન કર્યુ છે.  મહિલાઓની પણ પુરતી સેફ્ટી રહે તે રીતે આયોજન કર્યુ છે. આ વખતે ખૈલાયાઓ ગરબાનો ભરપુર આનંદ માળી શકે તે માટે પુરતી તૈયારીઓ કરી છે જેમા ઓરકેસ્ટ્રા તેમજ સનેડો, ડાકલા ,સેપ્ટ ગરબાના સ્ટાઇલ સાથે ખૈલયાઓને ગરબે ઘુમાવીશું.  આયોજકો દ્વારા ખૈલયાઓને પુરતી પાર્કિગ વ્યવસ્થા અને સારુ ફુડ ગરબામા મળી રહે તે માટે ફુડ સ્ટોલની પણ વ્યવસ્થા કરી છે. તો તમે પણ તમારા પરિવાર અને મિત્રો સાથે શૂભ મંડળી ગરબામા આવી જજો અને શૂભ મંડળીના સિંગલ પાસ ની કિમંત છે 500 રૂપિયા અને કપલ પાસ 700 રૂપિયા ની છે. પાસ ઓનલાઇન  book my show પરથી પણ મેળવી શકાશે.

 


Related Posts

Load more