SA સામેની મેચમાં દર્શકોએ રોહીત શર્મા પાસે કરી માંગ,… કોહલી કો……..

By: nationgujarat
06 Nov, 2023

જ્યારે પણ વિરાટ કોહલી મેદાનમાં (ઈડન ગાર્ડન્સ) આવે છે, ત્યારે ચાહકો ઉત્સાહથી તરબોળ થઇ જાય છે અને ‘કહોલીને ‘ને એક્શનમાં જોવા માટે મોટી સંખ્યામાં સ્ટેડિયમ (ઈડન ક્રાઉડ)માં ભેગા થાય છે. આ સ્ટાર બેટ્સમેને IND અને RSA વચ્ચેની વર્લ્ડ કપ મેચમાં ફરી એકવાર પોતાના પ્રશંસકોનું દિલ ખુશ કરી દીધું. આ મેચ દરમિયાન પોતાની 49મી સદી ફટકારીને કિંગ કોહલીએ પોતાના જન્મદિવસના ચાહકોને મોટી ભેટ આપી છે. દરમિયાન, કોહલીના ચાહકો સ્ટેન્ડમાં તેમની પાસેથી નવી ભેટની માંગણી કરતા રહ્યા (ભારતીય ચાહકોની વિનંતી), જે હવે વાયરલ થઈ રહી છે (વાઈરલ વીડિયો).

ભારતે સાઉથ આફ્રિકાના ટોપ ઓર્ડર અને મીડિલ ઓર્ડની વિકટ પાડી દીધા જીત નિશ્રીત કરી લીઘી હતી, જાડેજાની સ્પીન બોલીગ અને શમીની ઘાતક બોલીગ સામે આફ્રિકન બેટર પાસે પેવેલઇયન જવા સિવાય કોઇ રસ્તો હતો જ નહી તેમ લાગતુ હતું તેમાં પણ અમ્પાયર પણ આ બંને બોલરો જાણે ચેલેન્જ કરતા હોય તે રીતના દ્રશ્ય જોવા મળ્યા અને હોય પણ કેમ નહી કારણે કે સવાલ વિકેટનો હતો. બે વિકટ તો એવી હતી કે જાડેજા અને શમીએ સામેથી કેપ્ટેન રોહીતને રીવ્યુ લેવા જણાવ્યું અને બંને રિવ્ય પછી અમ્પાયરને પણ તેની ભૂલનો અહેસાસ થયો હશે.  આફ્રિકાની  17 ઓવરમાં તો 6 વિકેટ હતી એટલે કે અડધી ટીમ આઉટ થઇ હતી ભારતની જીત નક્કી હતી ફકત ઔપચારીક રમત બાકી હતી એટલે મેચ જોવા આવેલા દર્શકોએ મેચનો ભરપુર આનંદ માળ્યો અને ઔપચારિક વિકેટ બાકી હતી એટલે દર્શોકએ પણ  કેપ્ટેન રોહીત શર્મા પાસેથી માંગ કરી કે કોહલીને બોલીગ આપો…. કોહલી ને બોલીગ આપો ની માંગ કરતા કોહલી એ પણ બોલીગ એકશન કરી દર્શકોને ખૂશ કર્યા .

કોહલીને બોલીંગ આપો નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે ( નોંધ જો આ વિડિયો dailyhunt એપમાં ન દેખાય તો nationgujarat.com પર થી જોઇ શકશો

 

 

ખરેખર હાર્દીક પંડયા ઇજાગ્રસ્ત થથા નેટ પ્રેકટીસમાં કોહલી બોલીંગ કરતો દેખાતા ફેન્સ પણ ઇચ્છતા હતા કે હવે ભારત  મેચ જીતી ગયુ છે તો કોહલને ઓવર આપો .  ભારત પાંચ બોલર સાથે મેદાનમાં ઉતરે છે પણ પંડયા એક બોલર ફેલ થાય તો વિકેટ લેવામાં પંડયા છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવતો જે ટીમને જીતાડવમાં મદદ મળતી. આફ્રિકા સામે ભારત 243 રનથી જીત્યુ છે આફ્રિકા માત્ર 83 રનના સ્કોર પર ઓલઆઉટ છઇ હતી.


Related Posts

Load more