ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરવા જઈ રહી છે. વિશ્વની નંબર-1 ભારતીય ટીમે તાજેતરની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું, જેના કારણે તેનું મનોબળ ઉંચુ છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગિલના સ્થાને ઈશાન કિશનને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે.
ટીમ ઇન્ડિયા બીજી વિકેટ માટે ખૂબ મહેનત કરવી પડી હતી કેમ કે વોર્નસ અને સ્મિથ સારી બેટીંગ કરી રહ્યા હતા અને વિકેટ પાડવા રોહીતે અશ્વીન અને યાદવને ઝડપથી બોલીગ કરવા લાવી દીધા અને બંને વચ્ચે 69 રનની ભાગીદારી 85 બોલમાં થઇ જેમાં સ્મિથે 33 તો વર્નરે 36 રન કર્યા હતા. ત્યાર પછી સ્મિથ અને Labuschagne વચ્ચે 36 રનની ભાગીદારી કરી હતી.
અશ્વીનની 6 ઓવર પુરી થઇ છે 24 રન આપ્યા પણ કોઇ વિકેટ મળી નથી. ઓસ્ટ્રલીયા હાલ 3.95 ની રન રેટ થી સ્કોર કરે છે ટીમના ખાસા પ્રયાસ પછી ઓસ્ટ્રલિાયાની બીજી વિકેટ વોર્નરના રૂપ માં પડી અને તે કુલદીપે લીધી છે ભારતની બોલીગ પર નજર કરીએ તો….
બુરમાહ 4 ઓવરમાં 11 રન આપ્યા છે એક વિકટ મળી
શિરાજે 5 ઓવર નાખી એક મેડન 17 રન આપ્યા કોઇ વિકેટ નહી
પંડયા 2 ઓવર 21 રન આપ્યા
કુલદીપ યાદવ 7 ઓવરમાં 27 રન એક વિકટ
જાડેજા 6 ઓવરમાં 18 રન 3 વિકેટ
અશ્વિન 6 ઓવર 24 રન
ઓસ્ટ્રલીયાની વિકેટ
Fall of wickets: 1-5 (Mitchell Marsh, 2.2 ov), 2-74 (David Warner, 16.3 ov), 3-110 (Steven Smith, 27.1 ov), 4-119 (Marnus Labuschagne, 29.2 ov), 5-119 (Alex Carey, 29.4 ov)
ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ-11: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.