Second Hand Laptop ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું જોઇએ જાણો

By: nationgujarat
12 Nov, 2023

લેપટોપ આજકોલ મોબાઇલની જેમ  જરૂરીયાચ વાળી પ્રોડકટ બની ગઇ છે. આજે વિદ્યાર્થી હોય કે ઓફિસમા કામ કરતા વ્યકિત ને કોમ્યુટર પર કામ કરવા નુ ફરજીયાત થઇ ગયું છે.  કોમ્યુટર પર કામ કરતા વિદ્યાર્થી હોય કે સોફટવેર સાથે કામ કરતા પ્રોફેશનલ વ્યકિત આજ કાલ લેપોટપનો ઉપયોગ  ડેસ્ક ટોપ કરતા વધુ કરે છે કારણ કે લેપોટ સરળતાથી  લઇ જઇ શકાય છે. આજ કાલ લેપોટપમાં પણ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે  જેથી તેની કિમંત પણ વધુ હોય છે અને ઘણા વ ખરીદનાર કે જેઓ કોમ્પયુટરની જણકારી ઓછી હોય તેમના માટે કઇ કંપનીનું કયા વેરીયન્ટ વાળુ લેપટોપ લેવું જોઇએ તે સવાલ થતો હોયય છે.  આજકાલ નવા લેપટોપ સાથે સેકન્ડ હેન્ડ લેપટોપ પણ લોકો ખરીદતા થયા છે પણ ઘણીવાર old laptopમાં  છેતરાવવાનો પણ વારો આવે છે જેથી ઘણા લોકો નવા લેપટોપ લેવવાનું પસંદ કરે છે. તો તમને સવાલ થતો હશે કે સેકેન્ડ હેન્ડ લેપટોપ ખરીદાય કે કેમ ? તો હા લેવાય તેમા ના નહી પણ તેને ચકાસીને  લેવું જોઇએ.

શું ધ્યાન રાખવું જોઇએ 

લેપટોપમાં સૌથી અગત્યુ છે રેમ . તો મીનીમન 8 જીબી રેમ તો હવે સામાન્ય થઇ ગઇ છે. પ્રોસેસરમાં 6 જનેરશનથી નીચેનું લેપટોપ ન લેવું જોઇએ.  જનેરશન ચેક કરવા window E પ્રેસ કરવું પછી This PC  મા જઇ  Right Click કરી  પ્રોપર્ટી માં જઇ તેમાં પ્રોસેસર જનરેશન લખેલુ હશે.

લેપટોપ ખરીદતા પહેલા Orignal બીલ અને બોક્સ માંગવાનો આગ્રહ રાખવો,  બીલમાં બેટરી અને સીરીયલ નંબર  હશે જેનાથી તમે ચેક કરી શકશો કે લેપટોપ પાર્ટ યોગ્ય છે કે નહી.

લેપટોપની બોડી  ચેક કરી લેવવી જોઇએ. સન લાટઇમાં ચેક કરી ફિસિકલ કન્ડીશન ચેક કરી લેવવી જોઇએ કે ક્યા નુકશાન તો નથીને.

લેપટોપને ખોલી અને બંધ કરતી વખતે રીંગ બરાબર છે કે નહી તેમજ બંધ કરતા કોઇ અવાજ આવતો નથી ને તે ચેક કરવું

લેપટોપમાં ડેડ પીક્સલ  ચેક કરવા જોઇએ . ડેડ પીક્સલ એક નાનું બલ્કે ટાઇપ કે વ્હાઇટ  થાબુ લાગે છે.

keyboard ના બટન પ્રોપર કામ કરે છે કે નહી તે ખાસ ચેક કરવું જોઇએ.  વન બાઇ વન કી બોર્ડ ચેક કરવું જોઇએ.

લેપટોરના પોર્ટ વર્ક કરે છે કે નહી તે ચક્કાસી લેવું જોઇએ. SD કાર્ડ કે charging  slot કામ કરે છે.

બેટરી હેલ્થ ચેક કરી લેવી જોઇએ, ચાર્જીગ થાય છે કે કેમ અને બેટરી બેક અપ પણ ચેક કરવો જોઇએ. બેટરી ટેક કરવા CMD માં powercfg.exe/battreyeport લખી એન્ટર કરવું પછી  જે પાથ આવે તેવે વેબ બ્રાઉસરમાં પેસ્ટ કરવાથી માહિતી મળી જશે.

લેપટોપની system configuration ચેક કરવું જોઇએ.  લેપટોપનો સિરિયલ નંબર કંપની પર ચેક કરાવવો જઇએ કે તેની વોરંટી બાકી છે કે કેમ

wondow  વર્ઝન લાઇસન્સ વાળુ છે કે પાઇરેટેડ,  જો લાઇસન્સ વાળુ હોય તો તેની  key માંગી લેવી જોઇએ.

old લેપટોપ ખરીદતા પહેલા આટલુ તો ચેક કરી જ લેવું જોઇએ અને બીલ ખાસ માંગવું જોઇએ તો તમને આ અહેવાલ કેવો લાગ્યો તમે કમેન્ટ ચોક્કસ કરજો

 


Related Posts

Load more