Related Posts
મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ઓપરેશન સિંદુર પછી પહેલી વખત વડાપ્રધાન મોદી દેશને આજે સંબોધન કરશે, રાત્રે 8 કલાકે કરશે સંબોધન, પહલગામ આંતકિ હુમલા પછી ભારતે 14 દિવસમા જ આંતકીઓને તેેમની ભાષામા જવાબ આપ્યો હતો સેનાએ 9 આંતકી સેન્ટર કે જે પાકિસ્તાનમા હતા તેનો નાશ કર્યો છે અને અંદાજે 100 જેટલા આંતકીઓ સેનાના ઓપરેશનમાં ઠાર થયા છે.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે,.