IND vs SA 2nd T20 live:ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવી ,20-2 score

By: nationgujarat
12 Dec, 2023

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન સરયકુમારે શ્રેયસ ઐયરની જગ્યાએ તિલક વર્માને તક આપી છે. રવિ બિશ્નોઈની જગ્યાએ કુલદીપ યાદવને તક મળી છે. સૂર્યાની કપ્તાનીમાં જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી 4-1થી જીતી હતી. T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમો માટે આ એક મહત્વપૂર્ણ શ્રેણી છે.

ભારતીય ટીમનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. એક ઓવર બાદ ભારતે 1 વિકેટ ગુમાવીને 3 રન બનાવી લીધા છે.


Related Posts

Load more