ભારત અને પાકિસ્તાનની આજે એશિયા કપમાં મેચ ચાલી રહી છે ભારતે ટોસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો અને રોહીલ અને ગીલ ઓપનીગમાં આવ્યા પણ રોહીત જે કામ કરવાનું હતું કે કરવામાં સફળ ન રહ્યો અને માત્ર 11 રન કરી આઉટ થયો ત્યાર પછી કોહલી પર આશા હતી કેમ કે કોહલીની સ્થિતિ હાલ સચિન જેવી હતી એક સમયે સચિન ને જોવા લોકો આવતા અને એ આઉટ થાય એટલે ટીવી બંધ થતા આજે કોહલી માટે આ જ સ્થિતિ છે અને મોકો પણ હતો પાકિસ્તાન સામે સદી કરી ફેન્સને ખુશ કરવાનો પણ માત્ર 4 રન કરી આઉટ થયો તો ત્યાર પછી આવેલા અય્યરે પણ ખાસ સ્કોર કર્યો નહી પણ હા તેણે રોહીત અને કોહલી કરતા વધુ રન કર્યા તેણે 14 રન કર્યા આમ ભારતનો સ્કોર 10 ઓવરની અંદર 47 માં 3 વિકેટ હતાી
કોહલી અને રોહીત શર્માએ ફરી ટીમ ઇન્ડિયાના ફેન્સને નારાજ કર્યા છે કરોડો રૂિપિયાની ફી અને માગે તેવી ફેસેલીટી છતા જ્યારે દેશ માટે રમાવાનું હતુ ત્યારે એક જવાબદારી પુર્વક રમત ન રમ્યા. ટીમ ઘણા સમયથી સારુ પ્રર્દશન નથી કરી રહી જે ખિલાડીઓ સારુ નથી રમતા તેમને રણજી મેચ રમવા મોકલવા જોઇએ એને સારુ ફોર્મ હોય તેને સ્થાન આપવા વાત પણ એક ક્રિકેટ ફેન્સે કહી હતી.
विकेट पतन: 1-15 (रोहित शर्मा, 4.6 Ov), 2-27 (विराट कोहली, 6.3 Ov), 3-48 (श्रेयस अय्यर, 9.5 Ov)
गेंदबाज़ी | O | M | R | W | इकॉनमी | 0s | 4s | 6s | wd | NB |
---|---|---|---|---|---|---|---|---|---|---|
5 | 2 | 15 | 2 | 3.00 | 25 | 2 | 0 | 4 | 0 | |
3.6 | 0 | 15 | 0 | 3.75 | 20 | 1 | 0 | 3 | 0 | |
2 | 0 | 18 | 1 | 9.00 | 5 | 3 | 0 | 0 | 0 |