રમત મા હાર જીત થાય પણ આજની મેચમા જે રીતે અંગ્રેજોએ લુચાઇ કરી સ્લેજીગ કર્યુ હતુ તેની સામે જાડેજાએ પુછડીયા બેટોરો સાથે અંગ્રેજોને મેચ જીતવા પસિનો લાવી દિધો એક સમયે 100 રનનો સ્કોર પણ સંભવ ન હતો ત્યા જાડેજાએ લડાયક રમત રમી ભારતીય ફેન્સના મેચ જીતવાના વિશ્વાસ અણી સુઘી લઇ ગયો ખરેખર તેને સાબિત કર્યુ કે તેમ એક સારો ઓલરાઉન્ડર છે. વિચાર કરો કે 145 પ્લસની સ્પિડથી જોફરા આર્ચરના બોલ પડતા હતા એક સમયે ટોપટપ વિકેટ પડી હતી અને બાપુ એકલા હાથે અંગ્રેજો સામે લડયા. જાડેજાએ બુમરાહ અને સિરાજને પણ ડિફેન્સ માટે પ્રેરિત કર્યા અને બોલે બોલ પર કરોડો ચાહોકની નજર હતી. ટી બ્રેક લંબાવી દેવામાં આવ્યો હતો પણ સિરાજ અને જાડેજા લડાયક રમત ભારતીય ટીમને જીત નજીક લાવી ગયા પણ અફસોસ કે જીતી શક્યા ભારત 170 રન પર ઓલઆઉટ થયુ એકલા રવિન્દ્ર જાડેજા નોટ આઉટ રહ્યો. ભારત માત્ર 22 રનથી મેચ હારી ગયુ.
જાડેજા અને રેડી વચ્ચે 30 રનની મહત્વની સૌથી મોટી ભાગીદારી થઇ હતી. બુમરાહ અને જાડેજા વચ્ચે 35 રનની ભાગીદારી થઇ જેમા બંનેએ 132 બોલનો સામનો કર્યો ત્યાર પછી સિરાજ અને જાડેજા વચ્ચે 23 રનની ભાગીદારી થઇ જેમા 80 બોલ રમ્યા. જાડેજા 181 બોલ રમ્યો અને સૌથી વધુ 61 રન કર્યા જાડેજાની લડાયક રમત ફેન્સ યાદ રાખશે.
Fall of wickets: 1-5 (Yashasvi Jaiswal, 1.4 ov), 2-41 (Karun Nair, 12.3 ov), 3-53 (Shubman Gill, 14.6 ov), 4-58 (Akash Deep, 17.4 ov), 5-71 (Rishabh Pant, 20.5 ov), 6-81 (KL Rahul, 23.5 ov), 7-82 (Washington Sundar, 24.4 ov), 8-112 (Nitish Kumar Reddy, 39.3 ov), 9-147 (Jasprit Bumrah, 61.3 ov), 10-170 (Mohammed Siraj, 74.5 ov
ઇંગ્લેન્ડ સિરિઝમા 2-1 થી આગળ થઇ ગયુ.