ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડસમા ત્રીજી ટેસ્ટે મેચ રમાઇ રહી છે આજે ત્રીજો દિવસ છે , ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલાા બેટીગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનીગમા 387 રન કર્યા હતા. ભારતે પહેલી ઇનીગ અને બીજા દિવસે 3 વિકેટમા 145 રન કર્યા છે. કે એલ રાહુલ અને પંત ક્રીઝ પર છે. આજે રમાનાર ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાની નજર લીડ પર રહેશે. જો બંને માથી કોઇએ વિકેટ વહેલા પડી તો ભારતે લીડ મેળવવી અઘરી રહેશે અને ભારત હારી પણ શકે છે આ મેચ.
પહેલી ઇનીગમા હાલ રાહુલ 53 રન પર અને પંત 19 રન કરી રમી રહ્યા છે. કરૂણ નાયર 40 રન પર,જયસ્વાલ 12 રન,કેપ્ટેન ગીલ 16 રન કરી આઉટ થયા છે. જો પંત કે રાહુલની વિકેટ પડે તો જાડેજા અને નીતીશ કુમાર રેડી પર દબાણ રહેશે. બોલીગની વાત કરીએ તો ભારત તરફથી બુમરાહે 74 રનમા 5 વિકેટ લીઘી સિરાજ અને રેડીને 2-2 વિકેટ મળી છે રાહુલે સ્મિથનો કેટ ડ્રોપ કર્યો જેના કારણે સ્મિથે 51 રનનો સ્કોર કર્યો છે જો સ્મિથ નો કેચ ડ્રોપ ન થયો હોત તો આજે ભારત મજબૂત સ્થિતિમા હોત .
Fall of wickets: 1-13 (Yashasvi Jaiswal, 1.3 ov), 2-74 (Karun Nair, 20.2 ov), 3-107 (Shubman Gill, 33.1 ov)