આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 3જી ટેસ્ટ મેચ શરૂ થવા જઇ રહી છે. સિરિઝ હાલ એક-એક પર ચાલી રહી છે એનો અર્થ એ છે કે લોર્ડસની એ મેચ રોમાંચક રહેશે કારણ કે ભારત હોય કે ઇંગ્લેન્ડ આ મેચ જીતી સિરિઝમા આગળ થવા ઇચ્છશે. ઇંગ્લેન્ડ તેની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી છે તેમા ફાસ્ટ બોલર જોફરા આર્ચરને ટીમમા સ્થાન આપ્યુ છે. જોફરા ઇજાના કારણે પ્લેઇંગ ઇલેવનમા સ્થાન નોહતુ મળ્યુ પણ આજની મેચ તે રમવાનો છે.
ઇંગ્લેન્ડની ટીમમા જોફરાની એન્ટ્રીથી ટીમના બોલિંગ સેક્શનની તાકાત વઘશે. જોફરાની બોલીગ સ્પીડ,સટીક પીચ,બાઉંસરને રમવુ તે ભારતીય ટીમ માટે એક ચેલેન્જ હશે. જોફરાએ છેલ્લે 2021મા ટેસ્ટ મેચ રમી હતી જો કે આ સમયગાળ દરમિયાન તે ફિટનેસ સામે લડી રહ્યો હતો, જોફરાની એન્ટ્રી જોશ ટંગની જગ્યાએ કરવામાં આવી છે.
ઇંગ્લેન્ડની ટીમ – જૈફ ક્રાઉલી,બેન ડકેટ,ઓલી પોપ,જો રૂટ,હૈરી બ્રુક,બેન સ્ટોકસ,જેમિ સ્મિથ,ક્રિસ વોક્સ,બ્રાઇડન કાર્સ,જોફ્રા આર્ચર,શબિર