IND A VS ENG LION – રાહુલએ ઓપનીગમાં આવીને ફટકારી સદી, ટીમ ઇન્ડિયા 348 રનમાં ALL OUT

By: nationgujarat
07 Jun, 2025

IPL બાદ હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડમા રમાવાની છે તે પહેલા ઇન્ડિયા એ અને ઇંગ્લેન્ડ લાયન વચ્ચે ટેસ્ટ રમાઇ રહી છે જેમા ઇંગ્લેન્ડે ટોસ જીતી ને પહેલા બોલીગ લીઘી હતી ભારત તરફથી ઓપનીગમાં રાહુલ અને જયસ્વાલ આવ્યા હતા જેમાં રાહુલે સદી ફટકારી તો જયસ્વાલ 17 રન પર એલબી આઉટ થયો હતો. કરૂણ નાયર 40 રન તો ધ્રુવ જૂરેલ 54 રન ,નીતીશ રેડી 34 રન શાર્દુલ ઠાકુર 19  રન કર્યા હતાઆમ ટીમ ઇન્ડિયા 348 રનમાં ઓલ આઉટ થઇ હતી.

Fall of wickets: 1-28 (Yashasvi Jaiswal, 6.5 ov), 2-40 (Abhimanyu Easwaran, 10.4 ov), 3-126 (Karun Nair, 33.4 ov), 4-247 (Dhruv Jurel, 59.6 ov), 5-252 (KL Rahul, 61.2 ov), 6-285 (Shardul Thakur, 70.5 ov), 7-314 (Nitish Kumar Reddy, 79.3 ov), 8-329 (Tanush Kotian, 83.6 ov), 9-330 (Anshul Kamboj, 85.4 ov), 10-348 (Tushar Deshpande, 89.3 ov)

આજે બીજા દિવસ 319 રનથી સ્કોર આગળ વઘતા 348 સુઘી પહોંચ્યો હતો. 319 રનમા 7 વિકેટ થી આજે શરૂઆતમાજ 3 વિકેટ પડી ભારત ઓલઆઉટ થયું ઇંગ્લેન્ડ લાયન્સ તરફથી ક્રિસ વોકસ 3 તો જોર્જ હિલ બે વિકેટ ઝડપી હતી ભારત હવે કેવી બોલીંગ કરે છે તેના પર ફેન્સની નજર રહેશે.

 


Related Posts

Load more