ઓપરેશન સિંદૂરમાં ધોબીપછાડ ખાધા બાદ પણ પાકિસ્તાન સુધરતું નથી અને તેના નેતાઓ ભારત વિરુદ્ધ એલફેલ નિવેદનો અને પોકળ ધમકીઓ આપ્યા કરે છે. પહેલા સેના પ્રમુખ મુનીરે પરમાણુ હુમલાની ધમકી આપી અને હવે બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ મુદ્દે ભારત વિરુદ્ધ યુદ્ધની ધમકી આપી દીધી. ત્યારબાદ ભાજપના નેતા તેમજ અભિનેતા મિથુન ચક્રવર્તીએ સિંધુ જળ સંધિમાં ફેરફાર અંગે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીની ભારતને અપાયેલી ધમકીની જોરદાર ટીકા કરી છે.
પાકિસ્તાની સેના પ્રમુખ મુનીર અને બિલાવલ ભુટ્ટો ના નિવેદનો બાદ દેશ ના લોકો , આગબબુલા છે , દેશ ગુસ્સામાં છે
બૉલીવુડ ના અભિનેતા તેમજ ભા.જ.પ ના નેતા મિથુન ચક્રવર્તીએ આક્રમક રૂપ ધારણ કરતા પાકિસ્તાની સેનાએ પ્રમુખ મુનીર તેમજ બિલાવલ ભુટ્ટો ની ધમકી ને પછડાટ આપતું ચોકાવનારું સ્ફટક નિવેદન આપ્યું કે “જો અમારી ખોપડી છટકી તો એક પછી એક બ્રાહ્મમોસ મિસાઇલો ચાલશે , આમ ખુલ્લી ચેતવણી મિથુનદા એ પાકિસ્તાન ને આપી છે. બ્રાહ્મમોસ મિસાઈલ એ દુશ્મનો નો ખાત્મો કરવા , સફાયો કરવા અગત્ય ની મિસાઈલ રૂપી ભારત દેશ નું એક તાકાત રૂપી સાધન છે.