ENG VS INDIA – પાવરપ્લેમાં જ ભારતની 2 વિકેટ

By: nationgujarat
29 Oct, 2023

વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે તેની અત્યાર સુધીની તમામ 5 મેચ જીતી છે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સંઘર્ષ કરી રહી છે. ટીમ પાંચમાંથી ચાર મેચ હારી છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ માટે ભારતને રોકવું આસાન નહીં હોય. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતની પાવરપ્લેમાં 2 વિકેટ પડી છે. 35 રન પર 2 વિકેટ સ્કોર છે . શ્રેયર અય્યર અને શર્મા ક્રિઝ પર છે રોહીત 24 પર રમી રહ્યો છે આજની મેચમાં રોહીત સારો સ્કોર કરે તેવી આશા

શુભમન ગીલ 9 અને કોહલી 0 રન પર આઉટ થયા છે.

Fall of wickets: 1-26 (Shubman Gill, 3.6 ov), 2-27 (Virat Kohli, 6.5 ov)

ભારતની પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.


Related Posts

Load more