Related Posts
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર બીજાપુરમાં નક્સલવાદીઓએ જવાનોથી ભરેલા વાહનને નિશાન બનાવ્યું છે. માઓવાદીઓએ IED બ્લાસ્ટ કરીને સૈનિકોના વાહનને ઉડાવી દીધું છે, જેમાં 7 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. કેટલાક જવાનો ઘાયલ થયા હોવાની પણ માહિતી છે. બીજાપુરના કુત્રુ રોડના બેદરેમાં નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે.