ઉત્તરાખંડના નવા CM તરીકે આ યુવા નેતા પર લાગી મહોર, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

ઉત્તરાખંડમાં તિરથસિંહ રાવતનાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્ય પ્રધાનની પસંદગીને લઈને રાજકીય હલચલ વધી…

મોંઘવારીનો મારઃ શાકભાજીના ભાવમાં થયો તોતિંગ વધારો, જાણો કેટલા ભાવ વધ્યા?

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવની અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ પડી રહી છે ત્યારે આ વધતી…

સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ દરમિયાન યોજાશે

લોકસભા સચિવાલયના જણાવ્યા મુજબ સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ અગાઉ કોંગ્રેસના…

ગડકરીની જાહેરાતથી વેપારીને ફાયદો:MSMEમાં આવવાથી રાજ્યના 8.5 લાખ વેપારીને સસ્તી લોન

કોરોના મહામારીના મારથી પીડાઇ રહેલા રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને એમએસએમઇ હેઠળ આવરી લેવાનો કેન્દ્ર સરકારે શુક્રવારે…

ઉત્તરાખંડના CMનું 4 મહિનામાં જ રાજીનામું, બંધારણીય મજબૂરી પાછળ દૂરનું રાજકારણ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત દિલ્હી અને દહેરાદૂન વચ્ચે દોડાદોડી કરી રહ્યાં હોવાથી રાજકીય ગરમી આવી ગઈ…

ગર્ભવતી મહિલાઓના રસીકરણને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે કરી મોટી જાહેરાત

કોરોના સંક્રમણને રોકવા માટે રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સારા સમાચાર છે. હવે સગર્ભા…

બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનો હંગામો, રાજ્યપાલે પોતાનું ભાષણ વાંચ્યા વિના સમાપ્ત કર્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્રની ધારણા પ્રમાણે ધમાલ મચી હતી. હોબાળાને કારણે રાજ્યપાલ જગદીપ ધનખર પોતાનું…

Doctor Day – પીએમ મોદીએ ડોકટરોના બલિદાનને નમન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડોક્ટર્સ ડે નિમિત્તે દેશભરના તબીબોને સંબોધન કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું…

ગુજરાતમાં ‘આપ’ના નેતાઓ પર હુમલા મુદ્દે કેજરીવાલે રૂપાણીને કર્યો ફોન, જાણો શું કહ્યું?

ગાંધીનગરઃ ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં…

સીએમ યોગી ડેપ્યુટી સીએમ મૌર્યના ઘરે પહોંચ્યા, રાજકીય ચર્ચાઓએ જોર પકડયું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાડા ચાર વર્ષમાં…

Translate »

Nationgujarat Subscribe