Related Posts
મળતા સમાચાર પ્રમાણે પ્રયાગ રાજના મહાકુંભમા ફરી આગ લાગી છે. આ આગ સેક્ટર 18ના શંકરાચાર્ય માર્ગ પર લાગી છે. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. આગ લાગવાની આ ત્રીજી ઘટના થઇ હોવાની જાણકારી મળી રહી છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યુ નથી. જો કે આગ લાગવાની ઘટનાથી કોઇ મોટી જાન હાની થઇ હોય તેવા સમાચાર નથી. ફાયરટીમે આગ પર કાબુ મેળવી લીધો છે.
સમાચાર અપટેડ થઇ રહ્યા છે.
મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી લાગી આગ,સંગમ સેક્ટર 18માં લાગી આગા