સતત બીજા દિવસે અમદાવાદ શહેર સૌથી વધુ ગરમ : સૌથી વધુ 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું ,
સતત બીજા દિવસે અમદાવાદ શહેર સૌથી વધુ ગરમ : સૌથી વધુ 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું ,
By: Krunal Bhavsar
26 Mar, 2025
હવામાન : આગામી દિવસ માં ગરમી થી મળશે આંશિક રાહત. ગુજરાત રાજ્ય માં છેલ્લા પાંચ દિવસ માં મહત્તમ તાપમાન માં વધારો જોવા મળ્યો છે. પરંતુ હવે આગામી 48 કલાક દરમિયાન ગુજરાત ના તાપમાન માં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો આવશે , જેથી ગરમી માં આંશિક રાહત મળવાની શક્યતાઓ છે . આજે સતત બીજા દિવસે અમદાવાદ શહેર 38.2 ડિગ્રી સાથે રાજ્ય માં સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું . આગામી દિવસો માં અમદાવાદ વાસીઓ ને ગરમી થી આંશિક રાહત થશે.