દિગંબર જૈનમુનિ શાંતિસાગર મહારાજને 19 વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં 10 વર્ષની સજા

By: nationgujarat
05 Apr, 2025

19 વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં કોર્ટે દિગંબર જૈનમુનિ શાંતિસાગર મહારાજને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. સુરતની સેશન્સ કોર્ટે શુક્રવારે બળાત્કાર કેસમાં શાંતિસાગર મહારાજને દોષિત ઠેરવ્યા હતા. આજે આ કેસમાં સજાની જાહેરાત કરવામાં આવી હતી.


Related Posts

Load more