એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી, આટલા અબજોપતિ દેશ છોડી દેશે

By: nationgujarat
21 Jun, 2024

એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી દીધી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ વર્ષે 4300 કરોડપતિ ભારત છોડીને બીજા દેશમાં જઈ શકે છે ત્યારે કોણે આવો ખુલાસો કર્યો?. કરોડપતિ ભારતીયો કયા દેશમાં જવાનું વિચારી  રહ્યા છે? આ સવાલના જવાબ મેળવીશું આ રિપોર્ટમાં..

વર્ષ 2022
8000 કરોડપતિઓએ ભારત છોડ્યું


Related Posts

Load more