અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે ખુશખબર

By: nationgujarat
13 Feb, 2025

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ડાયરેક્ટ કનેક્ટિવિટી અને ટ્રેન ફ્રિકવન્સી વધારવાને લઈને મેટ્રો રેલ સેફ્ટી કમિશનરે મંજૂરી આપી છે. જેમાં આગામી 15 ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધીની ટ્રેન શરુ થશે. આમ થવાથી હવે મુસાફરોને સેક્ટર 1 અને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLUથી ટ્રેન નહી બદલવી પડે. જ્યારે GNLU અને ગિફ્ટ સિટી ઓફીસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે.

APMC-મોટેરા કોરિડોર અને ગિફ્ટ સિટી વચ્ચે ટ્રેનનું સમયપત્રક

અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે ખુશખબર, 15મીથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે મેટ્રો 2 - image


Related Posts

Load more