વિઘાનસભાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે જુઓ શરૂઆતી રૂઝાનમાં કોણ આગળ ,શરૂઆતમાં129 બેઠક પર ભાજપ 46 કોંગ્રેસ અને 3 આપ પર 4 અન્ય
આગળ ઉમેદવારો
ગાંઘીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોર 1290 મતોથી આગળ
જીગ્નેશ મેવાળી પાછળ
મોરબીમાં કાંતી અમૃતિયા આગળ
જામનગરમાં ભાજપ,
કુમાર કાનાણી એક હજાર મતથી આગળ
કતારગામથી ગોપાલ પાછળ
ખંભાળીયાથી ઇસુદાન પાછળ
નરોડા ભાજપ અમરાઇવાડીમાં ભાજપ આગળ
ધાનેરામાં કોંગ્રેસ આગળ
પાટણ,સિદ્ધપુરમાં કોંગ્રેસ આઘળ
ચોટિલમાં કોંગ્રેસ આળ ,ધંધુકા અને ધોળકામાં કોંગ્રેસ
લલીત કગથરા પાછળ